ખરેખર કોણે શીખવાની જરૂર છે ?
1.બાળકને મારીએ તો.........નફ્ફટ થાય. 2.બાળકને લાલચ આપી એ તો..........લાલચુ થાય. 3.બાળકને કુટેવ સુધારવા ધમકાવીને..........તો કુટેવ વધી જાય. 4.બાળકને પ્રોત્સાહન આપીએ તો તેની...........શક્તિઓ ખીલી ઊઠે. 5.બાળકને વધારે પડતાં લાડ લડાવીએ તો...........જિદ્દી બની. 6.બાળકને વધારે પડતી સ્વતંત્રતા આપીએ તો...........સ્વચ્છંદી બની જાય. 7.બાળકને વધુ પડતી બીક બતાવીએ તો.........ડરપોક બની જાય. 8.બાળકને વારંવાર ટોકીએ તો..........જડ બની જાય. 9.બાળકની સારી બાબતોને બિરદાવીએ તો..........તેનામાં આત્મવિશ્વાસ જાગે. 10.બાળકના હોવાથી ઘરનુ વાતાવરણ શાંત રાખીએ તો તેનું મન..........પ્રસન્ન રહે. 11.બાળકને માનની દ્રષ્ટીએ જોઇએ તો તેનામાં..........સ્વમાન લાગણી જાગે. 12.બાળકની નજર સામે સેવા કાર્ય કરીએ તો તેનામાં..........સેવા ભાવના જાગે છે. 13.બાળકને હંમેશા પ્રેમ આપશો તો..........તે બીજાને પ્રેમ આપતા શીખશે. 14.બાળકનું બધું કામ આપણે કરીશું તો..........તે પરાવલંબી બની જશે. 15.બીજાની હાજરીમાં બાળકની મશ્કરી કરશો તો...........તે લઘુતાગ્રંથિથી પીડાશે. 16.બાળકની હાજરીમાં જુઠ્ઠું બોલીએ તો..........તે જ...