ખરેખર કોણે શીખવાની જરૂર છે ?
1.બાળકને મારીએ તો.........નફ્ફટ થાય.
2.બાળકને લાલચ આપી એ તો..........લાલચુ થાય.
3.બાળકને કુટેવ સુધારવા ધમકાવીને..........તો કુટેવ વધી જાય.
4.બાળકને પ્રોત્સાહન આપીએ તો તેની...........શક્તિઓ ખીલી ઊઠે.
5.બાળકને વધારે પડતાં લાડ લડાવીએ તો...........જિદ્દી બની.
6.બાળકને વધારે પડતી સ્વતંત્રતા આપીએ તો...........સ્વચ્છંદી બની જાય.
7.બાળકને વધુ પડતી બીક બતાવીએ તો.........ડરપોક બની જાય.
8.બાળકને વારંવાર ટોકીએ તો..........જડ બની જાય.
9.બાળકની સારી બાબતોને બિરદાવીએ તો..........તેનામાં આત્મવિશ્વાસ જાગે.
10.બાળકના હોવાથી ઘરનુ વાતાવરણ શાંત રાખીએ તો તેનું મન..........પ્રસન્ન રહે.
11.બાળકને માનની દ્રષ્ટીએ જોઇએ તો તેનામાં..........સ્વમાન લાગણી જાગે.
12.બાળકની નજર સામે સેવા કાર્ય કરીએ તો તેનામાં..........સેવા ભાવના જાગે છે.
13.બાળકને હંમેશા પ્રેમ આપશો તો..........તે બીજાને પ્રેમ આપતા શીખશે.
14.બાળકનું બધું કામ આપણે કરીશું તો..........તે પરાવલંબી બની જશે.
15.બીજાની હાજરીમાં બાળકની મશ્કરી કરશો તો...........તે લઘુતાગ્રંથિથી પીડાશે.
16.બાળકની હાજરીમાં જુઠ્ઠું બોલીએ તો..........તે જુઠ્ઠા બોલુ થાય.
17.બાળકોની હાજરીમાં વડીલોને માન આપીએ તો..........તે વડીલોને માન આપશે.
18.બાળકનું જરૂરી કામ આપણે ન કરીએ તો..........તે ચીડિયું બની જાય.
19.બાળકને જોઈતી વસ્તુ ન લાવી આપીએ તો...........તે ચોરી કરતા શીખે.
20.બાળકને વાર્તાઓ કહીએ તો તેનામાં..........રચનાત્મકતા વધે સર્જનશીલતા વધે.
21.બાળકની સાથે તોછડાઈભર્યું વર્તન કરીએ તો...........બાળક ઉદ્ધત બને.
22.બાળકની સાથે બાળક જેવા બનીએ તો..........તેનામાં આત્મીયતા વધે છે.
23.બાળકનો ઉછેર અપમાનજનક વાતાવરણમાં થાય તો..........તેનો વિકાસ રૂંધાય છે.
24.બાળકને છૂટા હાથે પૈસા વાપરવા આપીએ તો..........બાળક ઉડાઉ બને છે.
25.બાળકનો ઉછેર કંકાસમય વાતાવરણમાં થાય તો..........બાળક ઝઘડાળું બને છે.
26.જો બાળકનો ઉછેર સમભાવ વાળા વાતાવરણમાં થાય તો..........તે શાંત સ્વભાવનું થાય છે.
27.બાળકની સાથે સતત અન્યાય થાય તો..........બાળક ક્રોધી બની જાય છે.
28.બાળક નો ઉછેર મમતા મઇ વાતાવરણમાં થાય તો..........તે સ્નેહાળ બને.
29.ઘરમાં બધા સભ્યો એકબીજાને આમન્યા રાખે તો..........બાળક મર્યાદા રાખતા શીખે છે.
30.ઘરના સભ્યો સંયમપૂર્ણ વ્યવહાર કરે તો..........બાળકમાં સંયમનો ગુણ વિકસે.
31.ઘરમાં આતિથ્ય નું વાતાવરણ હોય તો..........બાળક વિવેકી બને છે.
32.બાળકને નિયમિત ધાર્મિક સ્થળે લઈ જવામાં આવે તો..........તેનામાં ધાર્મિક ભાવના વિકસે છે.
હરેકૃષ્ણ

Comments
Post a Comment